મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4 ફૂટનો સ્લેબ તૂટ્યો, યાત્રિકોને કોઈ ઈજા નહીં

  • 5 years ago
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ઘટતા ઘટતાં ટળી હતી મંગળવારે રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે એક 4 ફૂટનો સ્લેબ અચાનક પડ્યો હતો જોકે આનાથી કોઈને ઈજા પહોંચી નહોતી મુંબઈમાં ભારે વરસાદના કારણે એરપોર્ટની છત પરથી પાણી ઝરતું હતુ જેના કારણે આ સ્લેબ તૂટ્યો હોવાનું મનાય છે

Recommended