ચીનથી ભારત આવતા પ્રવાસીઓની એરપોર્ટ પર તપાસ થશે

  • 4 years ago
SARS જેવા કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધી ચીનના 300 લોકો આવી ચૂક્યાં છે ચીનના હેલ્થ કમિશને મંગળવારે જણાવ્યું કે અત્યાર સુધી આ રહસ્યમય વાયરસના લીધે 6 લોકોનું મોત થઇ ચૂક્યું છે 80 નવા કેસ સામે આવ્યા છે વુહાન શહેર આ વાયરસના લીધે સૌથી વધારે પ્રભાવિત છે ભારતમાં કોલકાતા, દિલ્હી અને મુંબઈના એરપોર્ટ પર વુહાનથી આવનારા પ્રવાસીઓની તપાસ કરવામાં આવશે

Recommended