શહીદ થયેલા બે જવાનના પરિવાર નોકરી માટે ધરમધક્કા, 10 વર્ષથી સરકાર સામે ઝઝૂમે છે

  • 5 years ago
વડોદરા:22 જુલાઇના રોજ જમ્મુ-કાશ્મીરના અખ્નુર કેરી બટ્ટલ ખાતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં વળતો જવાબ આપતા શહીદ થયેલા વડોદરાના આરીફ પઠાણના પરિવારજનો હાલ ઘેરા શોકમાં ડૂબેલા છે આજે કારગિલ વિજય દિવસની ઉજવણી પણ થઇ રહી છે પરંતુ 10 વર્ષ પૂર્વે દેશની રક્ષાકાજે શહીદ થયેલા વડોદરાના દિવાકર ફલટનકર અને દિપક પવારના પરિવારજનો આજે પણ ઘેરા શોકમાં ડૂબેલા છે અને છેલ્લા 10 વર્ષથી બંને વીર શહીદ જવાનોના પરિવારજનો નોકરી માટે સરકાર સામે ઝઝૂમી રહ્યા છે

Recommended