ધોનીએ પત્ની-દીકરી સાથે 38મો બર્થડે સેલિબ્રેટ કર્યો

  • 5 years ago
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રવિવારે 7 જૂલાઈએ 38 વર્ષના થયા છે તેમને પત્ની સાક્ષી, દીકરી જીવા અને મિત્રો સાથે ઈંગ્લેન્ડમાં જન્મદિવસની ઉજવણી કરી છે સાક્ષીએ સોશિયલ મીડિયા પર પતિના જન્મદિવસના સેલિબ્રેશનના વીડિયો અને ફોટા શેર કર્યા છે ધોનીનો જન્મ 7મી જુલાઈ 1981માં ઝારખંડના રાંચીમાં થયો હતો સચિન તેંડુલકરે તેમને કારકિર્દીના સૌથી શ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યા હતા

Recommended