સાપ સાથે રમી કિમ કર્દાશિયનની દીકરી શિકાગો, લોકોએ ઉઠાવ્યા સવાલ

  • 5 years ago
હૉલિવૂડ ફિલ્મ સ્ટાર અને હોટેસ્ટ સેલેબ કિમ કર્દાશિયન તેની બૉલ્ડનેસના કારણે દુનિયાભરમાં જાણીતી છે જેટલી તે સ્ટાઇલિશ છે એટલા જ સ્ટાઇલિશ તેના બાળકો પણ છે હાલમાં જ કિમે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેની દીકરી શિકાગો એક યલો સાપ સાથે રમી રહી છે આ વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સ ભડક્યા છે અને તેને લાપરવાહ પેરેન્ટીંગ ગણાવી રહ્યા છે