હૉંગકૉંગમાં પ્રદર્શનકારીઓએ સંસદ પર કબજો કર્યો, ચીન સરકાર વિરૂદ્ધ આક્રોશ

  • 5 years ago
છેલ્લાં ઘણાં સમયથી હોંગકોંગમાં પ્રદર્શનકારીઓનું સરકાર વિરોધી પ્રદર્શન ઉગ્ર થઈ રહ્યું છે સોમવારે સાંજે પ્રદર્શનકારીઓએ તમામ સુરક્ષા બેરિકેડ તોડીને સંસદ ભવન પર કબ્જો કરી લીધો હતો આ દરમિયાન પોલીસ માત્ર ચેતાવણી આપતી જોવા મળી પરંતુ કોઈપણ પ્રદર્શનકારીનો કડકથી વિરોધ ન કરી શકી હોંગકોંગના ચીન સમર્થક નેતા એક ખરડા પર જોર આપી રહ્યા છે જેમાં આરોપીઓ પર કેસ ચલાવવા ચીન પ્રત્યર્પિત કરવા માટેનો કાયદો છે આ કાયદા વિરૂદ્ધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પરથી સંસદમાં ઘૂસી ગયા હતા

Recommended