બૉલિવૂડના આ સેલેબ્સના દિવસની શરૂઆત થાય છે યોગથી

  • 5 years ago
21 જૂનના ઈન્ટરનેશનલ યોગ ડે ઉજવવામાં આવે છે જેમાં પોલિટિશ્યન્સથી લઈને બૉલિવૂડ હસ્તીઓ પણ લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કરે છે ઘણાં બૉલિવૂડ સેલેબ્સ એવા છે જેમની દિનચર્યામાં યોગનું વિશેષ સ્થાન છે આ સેલેબ્સમાં શિલ્પા શેટ્ટીથી લઈને કરીના કપૂર ખાન અને લિઝા હેડનથી લઈને ઉર્વશી રતૌલા છે જેઓ રોજ યોગ કરે છે

Recommended