અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પૂછ્યું કે માતા સાથે રહેવાનું મન થાય છે ?

  • 5 years ago
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે રાજકારણના અઠંગ ખેલાડી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ કર્યો છેઅક્ષય કુમારે કરેલો મોદીનો આ ઈન્ટરવ્યૂInformal અને Non-political છેવડાપ્રધાન નિવાસ પર કરેલા આ ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારે મોદીને એક રાજનેતા નહીં પણ વ્યક્તિ તરીકે કેવા છે તે સમજવાનો પ્રયાસ કર્યો છેઅક્ષય કુમારે સવાલ-જવાબ દરમ્યાન એક સવાલ પૂછ્યો કે શું તમને માતા,ભાઈઓ તેમજ અન્ય પરિવારના સભ્યો સાથે રહેવાનુંમન થાય છે ? મોદીએ આ સવાલનો શું જવાબ આપ્યો તે તમે પણ સાંભળો

Recommended