ગુજરાતની શાળાઓમાં નવરાત્રિ વેકેશન રદ

  • 5 years ago
કેબિનેટમાં નિર્ણય બાદ રાજ્ય સરકારે આઠ દિવસનું નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરી છે ચોક્કસ શાળા સંચાલકોના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે શિક્ષણમંત્રીની જાહેરાત બાદ શિક્ષણ બોર્ડે GSEBની વેબસાઈટ પરથી શૈક્ષણિક કેલેન્ડર હટાવી દીધું છે

Category

🥇
Sports

Recommended