કાશ્મીરમાં આતંકીઓએ ઈદ મનાવતા લોકો પર ગોળી વરસાવી

  • 5 years ago
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બુધવારે સવારે ઈદના દિવસે આતંકીઓએ એક ઘરમાં ધૂસીને ગોળીઓ ચલાવી હતી આ હુમલામાં એક મહિલાનું પણ મોત થયું છે, જ્યારે એક યુવકને પણ ગોળી વાગી છે જેની પરિસ્થિતી હજુ નાજુક છે બીજી તરફ શ્રીનગરમાં ઈદની નમાઝ બાદ ઘણા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

Recommended