Speed News: ઝાયરા વસીમે કાશ્મીરની પરિસ્થિતિ પર સરકારને સવાલ કર્યા

  • 4 years ago
ઝાયરા વસીમે કાશ્મીરની પરિસ્થિતિ પર સરકારને સવાલ કર્યા છે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઝાયરાએ લખ્યું કે, કાશ્મીર સતત મુશ્કેલીમાં રહ્યું છે અને આશા તથા હતાશા વચ્ચે ઝોલા ખાય છે આ નિરાશા તથા દુઃખના સ્થાન પર શાંતિનું એક ખોટું અને અસહજ લક્ષણ છે અમે કાશ્મીરીઓ એક એવી દુનિયામાં જીવી રહ્યાં છીએ, જ્યાં કોઈની પણ સ્વંતત્રતા પર પ્રતિબંધ લગાવવો ઘણો જ સરળ છે તેમણે લખ્યું કે અમારા અવાજને ચૂપ કરાવવો આટલો સરળ કેમ?

Recommended