મણિયારો ગીતથી ફેમસ થયેલા પ્રફુલ્લ દવેને મ શબ્દ સાથે છે અનોખો નાતો

  • 5 years ago
માય સક્સેસ સ્ટોરીમાં લોક ગાયક પ્રફુલ્લ દવે સાથેના 'સુરીલા સંવાદ'નો પાર્ટ-2 જોઈશુંપ્રફુલ્લ દવેએ આ ખાસ મુલાકાતમાં ઘણી અજાણી વાતો કરી જે તમે આ પહેલા કયારેય સાંભળી નહીં હોયપહેલીવાર બહાર આવ્યું કે પ્રફુલ્લ દવે સાથે 'મ' શબ્દને અનોખો અને નવાઈ પમાડે તેવો નાતો છે

Recommended