નિરુપમ બોલ્યા-સોનિયા ગાંધી સાથે જોડાયેલા લોકો કાવતરું ઘડી રહ્યાં છે

  • 5 years ago
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વિતરણથી નારાજ મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે પાર્ટી હાઈ કમાન્ડ પર નિશાન સાધ્યું છે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નિરુપમે કહ્યું કે, સોનિયા ગાંધી સાથે જોડાયેલા લોકો કાવતરું ગઢી રહ્યાં છે કોંગ્રેસના ચાપલૂસોથી સાવધાન રહેવું પડશે જો આવા લોકોને મહત્વ આપશો તો પાર્ટીની સ્થિતી વધારે ખરાબ બની જશે જો મારી સાથે પાર્ટીનું વર્તન આવું જ રહેશે તો હું પ્રચારમાં સામેલ નહીં થાવ જો કે, તેમણે સ્પષ્ટતા કરી છે કે હાલ તે પાર્ટી છોડી રહ્યાં નથી નિરુપમે કહ્યું કે, દુઃખ સહન કરવાની ક્ષમતા સુધી કોંગ્રેસમાં રહીશ

Recommended