અમુલે દુધના ભાવમાં વધારો ઝીંક્યો

  • 5 years ago
અમુલે દુધમાં પ્રતિલિટર રૂ2નો વધારો કર્યો છે જેમાં અમુલ ગોલ્ડ, શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે મંગળવારથી જ નવો ભાવ અમલી બનશે ચૂંટણી પરિણામ પહેલાં જ ભાવવધારો થતાં લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છેમળતી માહિતી પ્રમાણે ઉનાળામાં દૂધની આવક ઘટી જતા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જોકે અમુલે દુધની ખરીદીના ભાવમાં પણ વધારો કર્યો છે આ ઉપરાંત ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂ10 અને ગાયના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂ460નો વધારો કરવામાં આવ્યો છે

Recommended