તેજ બહાદુર યાદવનો કથિત વીડિયો વાયરલ, 50 કરોડ મળે તો મોદીની હત્યાનો દાવો

  • 5 years ago
એક્સ આર્મી મેન અને સપાના નેતા તેજ બહાદુર યાદવનો એક કથિત વીડિયો વાયરલ થયો છેઆ વીડિયોમાં દેખતા વ્યક્તિઓ દારૂ અને સિગારેટ પીતા દેખાય છેવીડિયોમાં એક વ્યક્તિ તેની બાજુમાં બેઠેલા વ્યક્તિનો પરિચય તેજ બહાદુર યાદવ તરીકે કરાવે છેઆ વીડિયોમાં કથિત તેજ બહાદુર યાદવ 50 કરોડ રૂપિયાની સોપારી લઈ મોદીની હત્યા કરાવવાની વાત કરે છેDivyaBhaskarcom વીડિયોની પુષ્ટિ કરતું નથીભાજપ અને તેજ બહાદુર યાદવે તરફથી આ વાયરલ વીડિયો પર શું પ્રતિક્રિયા આવી છે જાણવા જૂઓ વીડિયો

Recommended