ભીષણ ગરમીથી બચવા નેતાજીએ તેમના પૂતળાને પ્રચારમાં મોકલ્યું, લોકોએ ઉડાવી મજાક

  • 5 years ago
દેશભરમાં ઉકળતા ચરૂ જેવી ગરમી વચ્ચે પણ લોકસભા ચૂંટણીનો માહોલ પણ દિવસે ને દિવસે વધુ ગરમાઈ રહ્યો છે જો કે આ રાજકીય ગરમીકરતાં કુદરતના તાપ સામે ઉમેદવારો વધુ લાચાર હોય તેવો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં પ બંગાળનાં મુખ્યમંત્રી એવાં મમતા બેનર્જીનાભત્રીજા અભિષેક બેનર્જીએ પ્રચાર કરવા માટે કરેલો અખતરો જોવા મળે છે ટ્વિટર પર યૂઝર્સ તેમનો આ પૂતળાવાળો પ્રચાર જોઈને પોતાનીરમૂજવૃતિ રોકી શક્યા નહોતા ગરમીથી બચવા માટે આ નેતાજીએ તો તેમના જેવું જ એક સ્ટેચ્યૂ બનાવીને રેલીમાં મોકલી દીધું હતું પહેલી નજરેતો ચૂંટણી માટે એક નવો ટ્રેન્ડ સેટ કર્યો હોય તેવું જ લાગતું હતું પણ તેમના આ જુગાડને લઈને તેમને એવા ટ્રોલ કર્યા હતા કે તેમનો આ વીડિયો જ
ટ્રેન્ડિંગ થવા લાગ્યો છે યૂઝર્સે પણ તેમની ફિરકી લેતાં કહ્યું હતું કે જો હારી જાઓ તો ચિંતા ના કરતા કેમ કે આવા આઈડિયા હોય તો કોઈસ્ટાર્ટઅપમાં પણ આગળ જઈને કામ લાગશે તો જોઈ લો આ રોચક વીડિયોમાં ગરમી સહન ના કરી શકતા નેતાજીની હટકે પ્રચાર સ્ટાઈલ

Recommended