50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનારનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો, 350 લોકોએ ભાગ લીધો

  • 5 years ago
રાજકોટ: અનુબંધન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર લોકો માટે રાજકોટમાં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઉન્ડેશનના સંચાલક નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ પસંદગી મેળો માત્ર 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર લોકો માટે જ હતો રાજકોટમાં 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર 350 પુરૂષ અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો છૂટાછેડા થયેલા, વિધૂર કે વિધવા હોય તેઓને નવા જીવનસાથી મળે હેતુથી આ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે

Recommended