• 5 years ago
પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી શર્લિન ચોપરા ફરી લાઇમલાઇટમાં છે શર્લિનનો એક મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લોકોને લોકસભા ચૂંટણીમાં વોટ કરવાની અપીલ કરી રહી છે તેના આ સોન્ગનું ટાઇટલ "વોટ ડાલ" રાખવામાં આવ્યું છે આ વીડિયોમાં તે ખુબ જ ધમાકેદાર અંદાઝમાં વોટ માટે અપીલ કરી રહી છે આપને જણાવી દઈએ કે શર્લિન ચોપરા પહેલા સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન જેવા સ્ટાર પણ વોટ કરવાની અપીલ કરી ચુક્યા છે

Category

🥇
Sports

Recommended