દિલ્હી એરપોર્ટ પર સળગવા લાગ્યું એર ઈન્ડિયાનું વિમાન, સમારકામ દરમિયાન આગ લાગી

  • 5 years ago
પાટનગર દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર બુધવારે રાતે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે અહીં એર ઈન્ડિયાના બોઈંગ વિમાનનમાં અચાનક આગ લાગી ગઈ હતી ત્યારપછી આખા વિમાનમાં ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો સારી વાત એ છે કે, જ્યારે આ વિમાનમાં આગ લાગી ત્યારે તેનું સમારકામ ચાલતુ હતું અને કોઈ પણ મુસાફર પ્લેનમાં નહતું

Recommended