ભિવંડીના કેમિકલના ગોડાઉનમાં સોમવારે રાત્રે ભયાનક આગ લાગી, લાખો રૂપિયાનું નુકસાન

  • 5 years ago
મહારાષ્ટ્રના ભિવંડીમાં આવેલાં કેમિકલના ગોડાઉનમાં સોમવારે રાત્રે આગ લાગી હતીઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા 8 કલાકથી વધુ સમય સુધી આગ ઓલવવાની કામગીરી ચાલી હતી ભયાનક આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતુ

Recommended