સુરતનાં સચિન હોજીવાલા રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ લાગી

  • 4 years ago
સુરતઃ સચિન હોજીવાલા રોડ નંબર 6 પર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

Recommended