4 મહિનાની બાળકીને ઊંઘમાં જ માતાએ નદીમાંફેકી દીધી: પતિને જગાડીને કહ્યું-પ્રિષા ને તમે રમાડવા લીધી
જૂનાગઢના માળિયાહાટિના તાલુકાના માતરવાણિયા ગામમાં રહેતા એક પરિવારની ચાર મહિનાની માસૂમ બાળકી શુક્રવારે પોતાના ઘરેથી ગુમ થયા બાદ અડધો કિલોમીટર દૂર આવેલી નદીમાંથી તેની લાશ મળી હતી. જે બાળકી ચાલતાં પણ શીખી ન હતી તેની નદીમાંથી લાશ મળતા માસૂમના મોતનું રહસ્ય ઘેરાયું હતું. જોકે, ગણતરીના કલાકોમાં પોલીસે બાળકીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ બાળકીની હત્યા બીજા કોઇએ નહીં પણ તેની જ માતાએ કરી હતી. માસૂમની હત્યા કરવાનું જે કારણ હત્યારી માતાએ પોલીસને આપ્યું તે જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. તો આવો વિગતે જાણીએ કે માત્ર ચાર મહિનાની બાળકીનો ભોગ કેમ માતાએ જ લીધો....?
ને પ્રિષા ઘોડિયામાંથી જ ગાયબ થઇ ગઇ ઘટનાની વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માતરવાણિયા ગામના હિરેન નાથાભાઈ પરમારનાં લગ્ન અઢી વર્ષ પહેલાં વેરાવળના મીઠાપુર ગામની કીર્તન ઉર્ફે કીર્તિ ડોડિયા સાથે થયાં હતાં. ચારેક મહિના અગાઉ કીર્તિ ડોડિયાએ બાળકીને જન્મ આપ્યો હતો. જેનું નામ પ્રિષા રાખવામાં આવ્યું હતું. ત્યારે શુક્રવારે સવારે કીર્તિ ડોડિયાએ તેના પતિ હિરેન પરમારને જગાડીને પૂછ્યું હતું કે, પ્રિષા ઘોડિયામાં નથી, એને તમે રમાડવા લીધી છે. હિરેન પરમારે ના પાડતા ઘરના અન્ય સભ્યોને જાણ કરી હતી. જોકે, પ્રિષા ક્યાંય મળી નહોતી.
હસતો રમતો પરિવાર વિખેરાયો: જૂનાગઢમાં ઈમારત ધરાશાયીમાં સંતાનો-પતિનાં મોત બાદ પત્નીનું પણ
junagadh building collapse,junagadh building collapsed,junagadh building,junagadh live news,junagadh news,junagadh rain news today,junagadh varsad,junagadh flood video,gujarat news live,gujarat news,gujarat flood,gujarat building,gujarat building collapse,gujarat building collapsed,gujarat news junagadh,gujarat junagadh news,gujarat junagadh flood,gujarat junagadh,building collapse,building collapse junagadh,building collapsed in gujarat,live
તથ્ય પટેલ અને તેના પિતાને જેલમાં ધકેલાયા || આજના મુખ્ય સમાચાર |હવામાન વિભાગની આગાહી | Breaking news today
Junagadh weather update live જુનાગઢ માં બે કલાક માં 20 ઇંચ વરસાદ| ભૅશો| કાર સહિત એક વૃદ્ધ તણાયા