ગુજરાત, અમેરિકા, કેનેડાના એજન્ટ વિરુદ્વ ફરિયાદ

  • last year
અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ડિંગુચાના પરિવારના મોતના કેસમાં ફરિયાદ દાખલ થઇ છે. તેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી

છે. તેમજ ગુજરાત, અમેરિકા, કેનેડાના એજન્ટ વિરુદ્વ ફરિયાદ કરવામાં આવી છે. તથા 5 એજન્ટ્સ સામે ફરિયાદ નોંધી છે.

Recommended