જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ડાંગરી આતંકી હુમલામાં સામેલ બે આતંકવાદી બાલાકોટમાં ઠાર

  • last year
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ડાંગરી ગામમાં આતંકીઓએ ફાયરિંગ અને બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકી હુમલામાં બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ સુરક્ષા દળો એલર્ટ પર છે અને ડાંગરી હુમલામાં સામેલ આતંકીઓને પકડવા માટે ઓપરેશન ચાલુ છે.

Recommended