અમદાવાદ એરપોર્ટથી 38 લાખનું સોનું ઝડપાયું

  • last year
અમદાવાદ એરપોર્ટ પરથી બિનવારસી સોનું ઝડપાયું છે. એરપોર્ટના ટોયલેટમાંથી 38 લાખ રૂપિયાનું સોનું ઝડપાયું હોવાની વિગતો સામે આવી છે. કુલ 696 ગ્રામ સોનું મળતા હાહાકાર મચ્યો છે. અન્ય સમાચારમાં સરકારના આદેશ છતાં અમદાવાદમાં ખાડારાજ જોવા મળી રહ્યા છે. વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. સારા રસ્તાના દાવા ખાડામાં જોવા મળે છે. અન્ય સમાચારમાં સુરતમાં યશ રોડ લાઈસન્સ કેન્સલ કરાયું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended