ગાંધીનગરમાં સેક્ટર 20ના બંધ મકાનમાં દીપડો હોવાની વાત

  • last year
ગાંધીનગરમાં ફરી એક વખત દીપડો દેખાયાની વાત સામે આવી છે. જેમાં અક્ષરધામની પાછળ બંધ મકાનમાં દીપડો દેખાયો છે. તેમજ સેક્ટર 20ના બંધ મકાનમાં દીપડો હોવાની વાત

સામે આવી છે. તથા પોલીસ અને ફોરેસ્ટના જવાનોનું સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. ઉલ્લેખનીય છે કે દીપડો છે કે કેમ તે અંગે સર્ચ હાથ ધરાયુ છે.

Recommended