નવા વર્ષની શરૂઆતમાં જ પેપર ફૂટ્યું હોવાની ચર્ચા

  • last year
રાજકોટમાં વધુ એક પેપર ફૂટતા ખળભળાટ મચી જવા પામી છે. શ્રદ્ધા વિદ્યાલયના ધોરણ 11ના 2 વિષયના પેપર પરીક્ષાના 3 દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર ફરતા થતાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે.

Recommended