રાજ્યના 12 શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ

  • last year
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા છે. જેમાં રાજ્યના 12 શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. અમદાવાદમાં પવનના કારણે ઠંડી વધી છે. તેમજ તાપમાનનો પારો હજી વધુ ગગડવાની

આગાહી છે. તથા માઉન્ટ આબુમાં ગુરુ શિખર પર તાપમાન 1 ડિગ્રી થયુ છે. તથા નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે.

Recommended