દેવાયત ખવડના હુમલાનો મુદ્દો: પોલીસને મહત્ત્વના CCTV ફૂટેજ મળ્યા

  • last year
રાજકોટમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા યુવકને માર મારવા મામલે અગત્યની માહિતી સામે આવી છે. એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા છે. દેવાયત સહિત ત્રણ વ્યક્તિ આ કેસમાં રિમાન્ડ બાદ જેલ હવાલે છે.

Recommended