દિલ્હીમાં ધોરણ 12ની વિદ્યાર્થિની પર એસીડ એટેક, હોસ્પિટલમાં દાખલ

  • last year
દેશની રાજધાની દિલ્હીમાં એક યુવતી પર એસિડ ફેંકવામાં આવ્યુ છે. એસિડ એટેકમાં ધોરણ 12ની વિદ્યાર્થિની ગંભીર રીતે દાઝી ગઈ હતી. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Recommended