મહેમદાવાદ: કેબિનેટ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણે કર્યું મતદાન

  • 2 years ago
ખેડાની 6 બેઠક છે જેમાં મહેમદાવાદમાં ભાજપના ઉમેદવાર કેબિનેટ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણ ઉભા છે. તો કોંગ્રેસના જુવાનસિંહ ગડાભાઈ ચૂંટણી લડી રહ્યા છે જ્યારે આપના ઉમેદરવાર પ્રમોદ ચૌહાણ પોતાનું કિસ્મત અજમાવી રહ્યા છે.
મહેમદાવાદના વાંઠવાળી ખાતે અર્જુનસિંહ ચૌહાણે કર્યું મતદાન, મોટરસાયકલ પર પહોંચ્યા મત આપવા. તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા કર્યું આહવાન.
100 ટકા મતદાન કરવા કરી સૌને અપીલ

Recommended