વલસાડ બેઠક: ઉમરગામના મતદારોને આકર્ષવા તંત્રનો અનોખો પ્રયાસ, ફુલથી શણગારાયુ બુથ

  • 2 years ago
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં જંગ માટે ઉતર્યા છે. ત્યારે વલસાડ બેઠક પર તંત્ર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Recommended