કાલે પરિવર્તનનું શુભમુહૂર્ત: પવન ખેરા

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ વચ્ચે પવનખેરાએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવકતા પવનખેરાએ કહ્યું છે કે આવતી કાલે પરિવર્તનનું શુભમુહૂર્ત છે.