નોર્થ અરેબિયનશીમાં 50 કિમી ઝડપે પવન ફૂંકાતા ચેતવણી

  • 2 years ago
રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થયાની આગાહી. ભારે પવન ફુંકાવાને લઈને માછીમારોને ચેતવણી અપાઈ. આજથી ત્રણ દિવસ સુધી માછીમારોને અપાઈ ચેતવણી. રાજયમાં હવામાન સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાક બાદ 2 ડિગ્રી તાપમાન ઘટી શકે. નોર્થ અરેબિયનશીમાં 50 કિમી ઝડપે પવન ફૂંકાતા ચેતવણી.

Recommended