અમિત શાહનો જાફરાબાદમાં ઝંઝાવાતી પ્રચાર

  • 2 years ago
જાફરાબાદની ચૂંટણી સભામાં અમિત શાહે કહ્યું કે આ મત 2024માં નરેન્દ્રભાઈને ફરી પીએમ બનાવશે.શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું 1 પાર્ટી ટિકટ આપે, બીજી સાથે પદયાત્રા કરે. આ સાથે આજે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. તે ડોક્યુમેન્ટ નથી. જે કહ્યું છે તે કર્યું છે અને કહીશું તે કરીશું. આ સાથે જ દેવભૂમિ દ્વારકાને આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાનો વાયદો કર્યો. નડ્ડાએ કહ્યું ફર્સ્ટ બ્લૂ ઈકોનોમી કોરિડોર બનશે. આયુષ્માન ભારતની વાર્ષિક મર્યાદા 10 લાખી કરી. આ સહિતા તમામ મહત્ત્વના સમાચાર.

Recommended