કેન્દ્રમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ મજબૂત છે: ઠાકુર

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત પૂરજોશમાં થઈ ગઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના 40 સ્ટાર પ્રચારકો ગુજરાતની વિધાનસભા સીટ પર પક્ષનો પ્રચાર કરી રહ્યા છે. વિધાનસભાની તાપી બેઠક માટે અનુરાગ ઠાકુરે જનસભાને સંબોધન કર્યું હતું.

Recommended