બહુચરાજીમાં 68 લાખની લૂંટ કેસમાં 5 આરોપીઓની ધરપકડ

  • 2 years ago
મહેસાણના બહુચરાજીમાં નીતિનભાઈ ઠક્કર પાસેથી થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. LCB અને બહુચરાજી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે હાલમાં 5 આરોપીઓને ઝડપી પાડી રૂપિયા 51.35 હજારની રિકવરી કરી હતી. હજુ પણ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. રજુભાઈ ગોવિંદભાઇ ભરવાડ અગાઉ બહુચરાજીના ગુનામાં સંડોવાયેલા છે.