વલસાડના કપરાડામાં વડાપ્રઘાન મોદી જંગીસભાને સંબોધન કરશે

  • 2 years ago
વડાપ્રધાન મોદી 6 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. જેમાં ભાવનગરમાં સમૂહ લગ્નમાં હાજરી આપશે. તથા વલસાડના કપરાડામાં વડાપ્રઘાન મોદી જંગીસભાને સંબોધન કરશે. તેમજ

સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાન જનમેદનીને સંબોધશે. તેમજ એક દિવસીય કાર્યક્રમ દરમિયાન ત્રણ જિલ્લાની મુલાકાત કરશે.

Recommended