મોરબીમાં ઝૂલતા પુલનું ટેન્ડર ઓરેવા કંપનીનું હતું

  • 2 years ago
મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ તૂટતાં જ 500 વ્યક્તિઓ મચ્છુ નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી 143થી વધુ લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઝૂલતા પુલની જાળવણીની વ્યવસ્થા ઓરેવા કંપની પાસે હતી. પોલીસ તપાસમાં પુલ તૂટવાની જવાબદારી ઓરેવા કંપનીની લાગતા કંપનીના સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે 308, 114 જેવી કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Recommended