કોંગ્રેસમાં હાર્દિક પટેલનું ભવિષ્ય ઉજ્જવળ હતું: શક્તિસિંહ ગોહિલ

  • 2 years ago
પાટીદાર નેતા હાર્દિક પટેલ આગામી 2 જૂને ભાજપમાં સામેલ થશે. ગત 18મી મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાને કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હાર્દિકના આ નિર્ણય અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

Recommended