રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં પડશે ગાત્રો થીજવતી ઠંડી

  • 2 years ago
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. નવેમ્બરના બીજા સપ્તાહથી ઠંડીનું જોર વધશે એવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેતાં બેવડી ઋતુ અનુભવાશે. ઉત્તર-પૂર્વીય પવનોને લીધે ઠંડીનો વર્તારો રહેશે તેમજ સવારે ઠંડી તો બપોરે ગરમીનો લોકોએ અહેસાસ કરવો પડશે.