8 હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક લેવા જોવી પડશે રાહ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ છે. જેના લીધે LRD અને PSIમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપી શકાશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરાઈ પોલીસ અકેડમી ખાતે તા. 29 ઓક્ટોબરે પસંદગી પત્રો આપ્યા હતા.