ભાજપની સેન્સ પ્રક્રિયા અગાઉ ડભોઇના ધારાસભ્યની ચર્ચાસ્પદ પોસ્ટ

  • 2 years ago
વડોદરાના ડભાઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની એક પોસ્ટ વાયરલ થઈ છે. ભાજપની સેન્સ પ્રક્રિયા અગાઉ ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની ચર્ચાસ્પદ પોસ્ટ સામે આવી છે. શૈલેષ સોટ્ટાએ ફેસબુક પર પોસ્ટ કરી હતી. ડભાઈના ધારાસભ્યની 'વફાદારીમાં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે, પરિણામે કલાકારો ફાવી જાય છે' આ પોસ્ટ ચર્ચાસ્પદ બની હતી.