ઈસરોનું વધુ એક સાહસ, એકસાથે 36 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલશે

  • 2 years ago
ઈસરો આજે વધુ એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ઈસરો આજે સેટેલાઈટનું લોંન્ચિંગ કરશે. ઈસરો એલવીએમ 3-એમ2/વનવેબ ઈંડિયા 1 મિશનનું પ્રક્ષેપણ કરશે. . ઈસરોના સૌથી ભારે રોકેટ પ્રક્ષેપણ એટલે કે માર્ક- 3 દ્વારા શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી 36 બ્રોડબેન્ડ સંચાર ઉપગ્રહોનું પ્રક્ષેપણનું કાઉંટડાઉન શુક્રવાર રાતથી શરુ થઈ ગયું છે. આજે રાતે 12 કલાકને 7 મીનિટે શ્રી હરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી બ્રોડ બેન્ડ સંચાર ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવશે.

Recommended