સુરતમાં મહિલા કોર્પોરેટર પરિણીત પુરુષ સાથે ભાગી હોવાની પોસ્ટ વાયરલ
  • 2 years ago
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર-૩ની મહિલા કોર્પોરેટરની બદનામી કરતી પોસ્ટ વાઈરલ થઈ. ભાજપની મહિલા કોર્પોરેટર પરિણીત પુરુષ સાથે ભાગી હોવાની પોસ્ટ વાયરલ થતાં ખળભળાટ. કોર્પોરેટ૨ ઘરેથી દાગીના પણ લઇને ભાગ્યાની પોસ્ટ વાયરલ કરી બદનામ કરાતી પોસ્ટ ઋતા ખેનીના નામથી છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ કરાઈ હતી. મહિલા કોર્પોરેટરને બદનામ કરવાનો આ મામલો ગંભીર પ્રકરણ બની જતાં આખરે ઉત્રાણ પોલીસે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ઓપરેટ કરનાર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
Recommended