એશિયાટિક સિંહોની એક ઝલક જોવા પ્રવાસીઓનો ધસારો

  • 2 years ago
જૂનાગઢમાં ગીર જંગલ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. જેમાં સાસણ ગીરમાં લાયન સફારી શરૂ કરાઈ છે. 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રાણીઓનું વેકેશન હોય છે. જેમાં ગીર નેશનલ પાર્કના DFO ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી છે. તેમજ એશિયાટિક સિંહોની એક ઝલક જોવા પ્રવાસીઓનો ધસારો જોવ મળ્યો છે. તથા ભારે વરસાદથી ગીરનું જંગલ સોળે કળાએ ખીલ્યું છે.

Recommended