બાલાજીના પૂર્વ COO કેન્યામાં 80 દિવસથી લાપતા, વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન

  • 2 years ago
ભૂતપૂર્વ મીડિયા એક્ઝિક્યુટિવ સહિત બે ભારતીય નાગરિકો કેન્યામાં 80 દિવસથી ગુમ છે. અત્યાર સુધી તેમના વિશે કંઈ જાણવા મળ્યું નથી. બંને છેલ્લીવાર આ વર્ષે 21 જુલાઈના રોજ જોવા મળ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. MEAએ જણાવ્યું છે કે અમે કેન્યાના અધિકારીઓના સંપર્કમાં છીએ. ત્યાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ સાથે આ મામલો સ્થાનિક હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

Recommended