T20 World Cup: વિરાટે હેયર સ્ટાઈલ બદલી, જિમમાં વહાવ્યો પરસેવો, જુઓ વીડિયો

  • 2 years ago
T20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થવાનો છે અને ફાઈનલ 13 નવેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. ટૂર્નામેન્ટ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની હેરસ્ટાઈલ બદલી છે. જીમમાં પણ પુષ્કળ પરસેવો વહાવ્યો છે.

Recommended