જુનાગઢનો ઘેડ પંથક પાણીથી જળબંબાકાર થયો, જુઓ વીડિયો

  • 2 years ago
જુનાગઢનો ઘેડ પંથક પાણીથી જળબંબાકાર થયો છે. તેમજ કેશોદના પાડોદર ઘેડના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જુનાગઢની ઓઝત નદીના પાણી ઘેડમાં ફરી વળ્યા છે. તેમાં
કેશોદના પાડોદર ઘેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તથા ખેતરોમાં રહેતા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. તેમજ ઘેડ પંથક ડુબવા જતો હોય તેવા તારાજી સર્જતા

આકાશી દ્રશ્યો છે.

Recommended