ઉજ્જૈનમાં સ્થાપિત મહાકાલેશ્વર જ્યોતિલીંગની ભસ્મ આરતીના કરો દર્શન

  • 2 years ago
આજે છે આસો વદ બીજ અને મંગળવાર. આજે આપણે ભક્તિ કરીશું ભોળાશંભૂની.. ભગવાન ભોળાનાથનાં બાર જ્યોતિર્લીંગ આવેલાં છે. તેમાંનું એક છે ઉજ્જૈનમાં આવેલું મહાકાલ જ્યોતિર્લીંગ.., આજે આપણે દર્શન કરીશું આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં.. મહાકાલને કરવામાં આવે છે ભસ્મ આરતી.. તે ભસ્મ આરતીનાં ભાગ લઈને આપણે જીવનને ધન્ય બનાવીશુ.

Recommended